60 માળની બિલ્ડિંગમાં આગ : લટકેલો વ્યક્તિ નિચે પટકાયો…!

60 માળની બિલ્ડિંગમાં આગ : લટકેલો વ્યક્તિ નિચે પટકાયો...!
60 માળની બિલ્ડિંગમાં આગ : લટકેલો વ્યક્તિ નિચે પટકાયો...!
વિભાગના જણાવ્યા અનુસાર, આ લેવલ ત્રણની ભીષણ આગ છે. હાલમાં બિલ્ડિંગમાં રહેતા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલી રહી છે.મુંબઈના કરી રોડ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના 15 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુંબઈના કરી રોડ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના 15 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.

60 માળની ઇમારતના 19મા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આગની જાણ સવારે 11:51 વાગ્યે કરવામાં આવી હતી. ત્યારબાદ આગ બુઝાવવા માટે 15 ફાયર બ્રિગેટની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે.  

Read About Weather here

વિભાગના જણાવ્યા અનુસાર, આ લેવલ ત્રણની ભીષણ આગ છે. હાલમાં બિલ્ડિંગમાં રહેતા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here