45 રેકડી- કેબીન જપ્ત કરતી મનપાની દબાણ હટાવ શાખા

45 રેકડી- કેબીન જપ્ત કરતી મનપાની દબાણ હટાવ શાખા
45 રેકડી- કેબીન જપ્ત કરતી મનપાની દબાણ હટાવ શાખા

ઓનલાઈન ફરિયાદનો નિકાલ કરાયો

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.2 સપ્ટેમ્બર થી તા.8 સુધીમાં અધિકારીની સુચનાથી ત્રણેય ઝોનની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

લેખિત તથા મૌખિક ફરિયાદનો નિકાલ કરે છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અંતર્ગત મળેલી ફરિયાદ તથા કોલ સેન્ટરની ઓનલાઈન ફરિયાદનો નિકાલ કરેલ.

છોટુનગર, ભક્તિનગર સ્ટેશન પાસે રામાપીર ચોકડી સહિતનાં સ્થળો પરથી કુલ 45 રેકડી-કેબીન જપ્ત કરેલ. જયુબેલી શાક માર્કેટ, જંકશન રોડ, જામનગર રોડ સહિત સ્થળેથી કુલ 84 પરચુરણ માલ-સામાન, જયુબેલી માર્કેટ, રેલવે જંકશન રોડ, મોચી બજાર વિરાટનગર, મવડી મે.રોડ, ધરાર માર્કેટમાંથી શાકભાજી- ફળ કુલ 1142 કિ.ગ્રા. જપ્ત કરેલ.

Read About Weather here

જયુબેલી માર્કેટ, યુનિ.રોડ અને સંતકબીર રોડ પર મંડપ ચાર્જનાં રૂ. 27265 વસુલાયા છે. રેસકોર્સ, કરણસિંહજી રોડ સહિતનાં સ્થળો પરથી રૂ. 74,200 નો ચાર્જ વસુલાયો.(1.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here