ટ્વિટર પર આ વીડિયોને આઈપીએસ ઓફિસર રૂપિન શર્માએ શેર કર્યો છે.આજના જમાનામાં ઘણા એવા લોકો છે, જેમના એક લગ્ન પણ નથી થઈ શકતા, જો થઈ પણ જાય તો સંબંધ નિભાવવા માટે ઘણુંબધું કરવું પડતું હોય છે. આ પહેલાં તેણે 36 લગ્ન કર્યા છે, જેનાથી તેને ઘણાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ છે, અત્યારે તેની 28 પત્ની જીવિત છેસોશિયલ મીડિયાના મુખતલિફ પ્લેટફોર્મ પર આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આવા સમયે એક એવી વ્યક્તિ છે, જેને 29 પત્ની છે અને તે 37 લગ્ન કરી ચૂક્યો છે.વર્ષ 2021માં 37મા લગ્ન કરનારી આ વ્યક્તિનો વીડિયો બન્યો તો તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. આ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે દુનિયામાં આવું પણ થઈ શકે છે. હવે આ વીડિયો ફરી એકવાર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને એક વખત ફરીથી શેર કરવામાં આવી રહ્યો છે. આઈપીએસ ઓફિસર રૂપિન શર્માએ ટ્વિટર પર આ વીડિયોને જૂન 2021માં શેર કર્યો હતો.
Read About Weather here
એ દરમિયાન વીડિયો શેર કરતાં તેમણે લખ્યું, 28 પત્ની, 135 બાળક અને 126 પૌત્ર-પૌત્રીની સામે 37મી વખત આ વ્યક્તિ લગ્ન કરી રહી છે. આ માણસ બહુ બહાદુર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વૃદ્ધ 37મી વખત વરરાજા બન્યો છે.આ પહેલાં તેણે 36 લગ્ન કર્યા છે, જેનાથી તેને ઘણાં બાળકો અને પૌત્ર-પૌત્રીઓ છે. અત્યારે તેની 28 પત્ની જીવિત છે અને તેની સાથે રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here