મનોવિજ્ઞાન ભવનનો સર્વે દ્વારા મહિલા અત્યાચાર અંગે રાજકોટિયન્સનો સર્વે કરવામાં આવ્યો હતો. સ્ત્રીઓ પર અત્યાચાર એ આજે પણ થાય છે. જેના પર અત્યાચાર થયો એ જ સ્ત્રી ભોગ નથી બનતી પણ એની અસર બીજી સ્ત્રીઓ પર પણ ઘણી થાય છે જેમકે ભણવાનું બંધ કરાવવું, ઘરની બહાર ન નીકળવા દેવી, નોકરી બંધ કરાવી દેવી, તાત્કાલિક લગ્ન કરાવવા વગેરે. આમ અત્યાચાર એક પર થાય અને તેની અસરો ઘણી સ્ત્રીઓને થતી હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
સ્ત્રીઓ પર થતા અત્યાચારોની મનોવૈજ્ઞાનિક અસરો અને તેના કારણે સ્ત્રીઓની માનસિકતા પર કેવી અસરો થાય છે તે વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ ભારતી મોર અને ભટ્ટ કર્તવીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1620 સ્ત્રી પર સરવે કર્યો જેમાં કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.
Read About Weather here
મહિલા અત્યાચાર માટે કોણ જવાબદાર એવા પ્રશ્ર્નમાં 34.6% એ સ્ત્રીઓ પ્રત્યેની નકારાત્મક માનસિકતા, 32.7% એ વિકૃત માનસ અને પોર્ન સાઈટમાં સ્ત્રીઓ પર થતા જાતિય અત્યાચાર, 17.3% એ ઉછેર અને 15.4% એ સમાજને જવાબદાર ગણાવ્યો. આમ આજે એકવીસમી સદીમાં પણ ઘણા લોકોની માનસિકતા સ્ત્રીઓ પર થતા અત્યાચાર માટે જવાબદાર ઘટક બની રહે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here