3 માળનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત…!

3 માળનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત…!
3 માળનું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત…!
મળતી માહિતી મુજબ શહેરના ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે એક મકાન ધરાશાયી થતા 4 દટાયા હતા જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગર શહેરના ભાદેવાની શેરીમાં એક મકાન ધરાશાયી થતા ચાર વ્યક્તિઓ દટાયા હતા જેમાં એક મહિલાનું મોત થયું છે ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી.આ બનાવની ફાયર બીગ્રડને જાણ થતા

Read About Weather here

ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પોહચી કાટમાળ હટાવી દટાયેલા વ્યક્તિઓ ને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્તો ને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here