29 મીએ ધ બીગટ્સ ટેલેન્ટ શોનું આયોજન

29 મીએ ધ બીગટ્સ ટેલેન્ટ શોનું આયોજન
29 મીએ ધ બીગટ્સ ટેલેન્ટ શોનું આયોજન
શાળા-કોલેજમાં વેકેશન હોવાથી બાળકો શેરી રમતો રમવાને બદલે ટી.વી., મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે માટે જ બાળકોમાં રહેલ ટેલેન્ટ બીજા સામે રજુ કરી શકે તે માટે આગામી તા.29 નાં રોજ ટેલેન્ટ શોનું આયોજન કરાયું છે. ધ બીગેટ્સ ટેલેન્ટ શો જેમાં સીંગીગ, ડાન્સિંગ, એક્ટિંગ, મોડલિંગ, મમ્મી અને બાળકોનું ટેલેન્ટ સહિતના ટેલેન્ટ શોનું આયોજન તા.29 ના રોજ રંગીલું ફૂડ સીટી, સયાજી હોટેલ, નાના મવા રોડ, કાલાવડ રોડ ખાતે કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં જોડાવવા કોઇપણ પ્રકાશનો ચાર્જ આપવાનો રહેશે નહીં. ફાઈનલ સ્પર્ધકને ઓડિશન ફી. 350 પર સ્પર્ધકને આપવાના રહેશે.આ ટેલેન્ટ શો માં જોડાવવા ઇચ્છુકોએ નામ, ઉંમર, શહેર અને રેફરન્સ આપવાનો રહેશે.

Read About Weather here

આ કાર્યક્રમને સફળ બનાવવા પધારેલા જાનવી ઇસરાની, પૂજા રાજપૂત, પૂનમ બાઠિયા, હીના હિના મેઘાણી  અને પારૂલ ચુડાસમા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.વધી વિગત માટે તથા નામ નોંધણી કરાવવા જાનવી ઈસરાની મો.નં. 72019 21898 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here