24 કલાકમાં કોરોનાના 42015 નવા કેસ!

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેહદ બેકાબુ ...

ભારતમાં કોરોનાએ ફરી ફુંફાડો માર્યો છે. ગઈકાલે જે રાહત મળી હતી તે દૂર થઈ છે. એક જ દિવસમાં કોરોનાના નવા કેસમાં 12000નો વધારો નોંધાયો છે.

Subscribe Saurashtra Kranti here

જેને કારણે ચિંતા વધી છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં 42015 નવા કેસ સામે આવ્યા છે

અને આ દરમિયાન 3998 લોકોના મોત થયાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ છે. એક દિવસમાં 36 હજાર 977 લોકો સાજા થયા છે.

નવા આંકડા સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 3 કરોડ 12 લાખ 16 હજાર 337ની થઈ છે.

તો અત્યાર સુધીમાં 4 લાખ 18 હજાર 480 દર્દીઓ જીવ ગુમાવી ચૂકયા છે. હાલ 4 લાખ 7 હજાર 170 દર્દીઓનો ઈલાજ ચાલુ છે.

કોરોના વાયરસનો દૈનિક પોઝીટીવીટી રેટ 2.27 ટકા છે અને રીકવરી રેટ વધીને 97.36 થઈ ગયો છે.

Read About Weather here

24 કલાકમાં 34 લાખ 25 હજાર 446 ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 41 કરોડ 54 લાખ 72 હજાર 455 ડોઝ અપાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here