ગંગાબા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય જલ્પાબેન સોનાનીએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે ઉધનાની એક સોસાયટીમાં પરિવારે પોતાના ઘરની મહિલાને છેલ્લા 22 વર્ષથી ગોંધી રાખી છે. ઉધનામાં એક પરિવારે 22 વર્ષથી મહિલાને ગોંધી રાખી હતી.
Visit Saurashtra Kranti Homepage here
એક એનજીઓને ખબર પડતા તે મહિલાને છોડાવવા જતા પરિવારે મહિલાને મુક્ત કરવાનો ઇનકાર કરીને સ્વયંસેવકોને માતાજી તમારૂ પણ નુકસાન કરશે એવું કહ્યું હતું અમે સ્વયંસેવકો સાથે તે સોસાયટી પહોંચ્યા હતા 50 વર્ષીય મનિષાબેન( નામ બદલ્યું છેને પરિવારે ગોંધી રાખ્યા હતા. મહિલાને હાલત ખુબ જ ખરાબ હતી. તેમને જમવાનું-પાણી પિવાનું અને શૌચાલય વગેરે એક જ સ્થળે હતું.
Read About Weather here
મનિષાબેનના પતિ અને બે દીકરા છે. મનિષાબેન પતિએ જણાવ્યું હતું કે અમે મનિષાને મુક્ત કરીશું નહીં. તે તેના કર્મના ફળ ભોગવી રહી છે. મનિષાબેનના સંતાનોએ જણાવ્યું હતું કે અમને મારી માતા મારતી હતી ત્યારે કોઈ અમારી મદદે આવ્યું નહતું. તમે જો જબરજસ્તી લઈ જશો તો માતાજી તમને પણ નુકસાન કરશે.જલ્પાબેને ઉધના પોલીસની મદદ લીધી .છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here