21 સેકન્ડ સુધી આંગળી પર ફુટબોલ ફેરવવાનો રેકોર્ડ…!

21 સેકન્ડ સુધી આંગળી પર ફુટબોલ ફેરવવાનો રેકોર્ડ...!
21 સેકન્ડ સુધી આંગળી પર ફુટબોલ ફેરવવાનો રેકોર્ડ...!
સંદીપસિંહે કહ્યું કે અમેરિકન ફુટબોલને સતત એક આંગળી પર ફેરવવાનો કોઈ વિશ્વવિક્રમ ન હોવાથી મેં એ વિક્રમ સ્થાપવાનું નક્કી કર્યું હતું. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં રહેતા સંદીપસિંહ કાયલાએ અચંબાભર્યો વિશ્વવિક્રમ સરજયો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેણે ફુટબોલને એક આંગળી પર ૨૧.૬૬ સેકન્ડ સુધી ફેરવીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. અગાઉ તેણે ટૂથબ્રશ પર બાસ્કેટબાઙ્ખલ ફેરવીને વિક્રમ નોંધાવ્યો હતો.

આ રેકોર્ડ સ્થાપવા માટે મેં કેનેડા-દિનની પસંદગી કરી હતી અને પોતાના દેશ માટે સન્માન જાહેર કર્યું હતું. આ રેકોર્ડ માટે તેણે સતત ૨૧.૬૬ સેકન્ડ સુધી ફુટબોલને આંગળી પર ગોળ-ગોળ ફેરવ્યા કર્યો હતો.

સંદીપસિંહે એવો ઇશારો પણ કર્યો છે કે ખાવાના રેકોર્ડ માટે કોઈએ મને ચેલેન્જ કરી છે અને તે એ ચેલેન્જ ઝીલીને રહેશે.

Read About Weather here

પોતાના આગામી રેકોર્ડ વિશે પણ તેણે જાહેરાત કરતાં કહી દીધું છે કે હવે હું બેફામ ખાવામાં રેકોર્ડ બનાવીશ. અત્યારે વાત ગુપ્ત જ રાખીએ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here