21 મુસાફર પાસેથી રૂ.2,310નો ચાર્જ વસુલયો…!

21 મુસાફર પાસેથી રૂ.2,310નો ચાર્જ વસુલયો...!
21 મુસાફર પાસેથી રૂ.2,310નો ચાર્જ વસુલયો...!

સિટી બસના 10 કંડકટર ટેમ્પરરી સસ્પેન્ડ

રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 10 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.3.71 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.01-08 થી તા.07-08 સુધીમાં 15,200 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.80 લાખ મુસાફરો ફર્યા હતા.

આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 10,600 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 3.71 લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રૂ. 5,700ની પેનલ્ટી કરાઈ છે.

Read About Weather here

સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 21 મુસાફર પાસેથી રૂ.2,310નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી 18 ઇલે. બસમાં અઠવાડિયામાં 1.58 લાખ મુસાફરોએ લાભ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here