લો બોલો… 20 હજારનું દેણું થઇ જતાં યુવાને ઝેર પીધું…!

20 હજારનું દેણું થઇ જતાં યુવાને ઝેર પીધું...!
20 હજારનું દેણું થઇ જતાં યુવાને ઝેર પીધું...!
લોધીકામાં રાઘવજીભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં સેન્ડો જયસુખભાઇ ચોૈહાણ (ઉ.૨૩) નામના યુવાને વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે લોધીકા જાણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સેન્ડાના કહેવા મુજબ તેને ચાર સંતાન છે. અગાઉ પૈસાની જરૂર હોઇ વીસેક હજારની રકમ ઉછીની લીધી હતી.

Read About Weather here

આ રકમ હાલમાં પાછી આપી શકાય તેવી વ્યવસ્થા ન હોઇ અને ઉઘરાણી સતત થતી હોઇ કંટાળીને ઝેર પી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here