નયનાબેન ફીરોજભાઇ વસાવા(રહે ઢોલાર નીચલુ )નાઓએ આપેલી ફરીયાદ મુજબ એ તથા સુભદ્રાબેન જગદીશભાઇ વસાવા ઢોલાર ગ્રામ પંચાયતની ચુંટણીમા વોર્ડ નં (૮) માં સામ-સામે સભ્ય પદની ઉમેદવારી નોંધાવેલ હોય તારીખ 18 ડિસેમ્બરે બપોરે 3 વાગે ફિરોજભાઇ પ્રદિપભાઇ વસાવા તથા હિતેશભાઇ બાલુભાઇ વસાવા
Visit Saurashtra Kranti Homepage here
તથા સુરેશભાઇ મગનભાઇ વસાવા સાથે મતદાર સ્લીપ વહેચવા સુભદ્રા બેનના ફળીયામા ગયેલ તેમને જોઇ ને તમો કેમ અમારા ફળીયામા મતદાર સ્લીપો વહેચવા આવ્યા છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેલા બે મહિલા ઉમેદવાર બચ્ચે બોલાચાલી થતા સામસામે ફરીયાદ કરી છે.
તેમ કહી બોલા ચાલી કર્યા બાદ નયનાબેનના માથાના વાળ પકડી સુભદ્રાબેન જગદીશભાઇ વસાવા (૨) કેતનભાઇ જગદિશભાઇ વસાવા (૩) ધનાભાઇ આહજીભાઇ વસાવા
(તમામ રહે ઢોલાર તા.નાંદોદ જી.નર્મદા )એ નયનાબેન ને ઢીક્કો મારી દિવ્યેશભાઇ ફિરોજભાઇ વસાવાને બરડામા ઢીકો મારી સાધારણ ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી
જ્યારે સામે પક્ષે સુભદ્રાબેન જગદીશભાઇ વસાવા( રહે.ઢોલાર તા.નાંદોદ જી.નર્મદા)એ આપેલી ફરીયાદ મુજબ તેઓ ફળિયામાં સ્લીપ વેંચતા હોય જ્યાં (૧) નયનાબેન ફિરિજભાઇ વસાવા (૨) ફિરોજભાઈ પ્રદિપભાઇ વસાવા (બન્ને રહે ઢોલાર તા.નાંદોદ જી.નર્મદા) નાઓ સામસામે થઈ જતા નયનાબેન
Read About Weather here
અને ફિરોઝ ભાઈ એ તમે કેમ અમારી સામે ચૂંટણીમાં ઉભા છો કહી વાળ પકડી મારમારી મારી નાંખવાની ધમકી આપી હતી. આમલેથા પોલીસે બંને મહિલા ઉમેદવાર ની ફરિયાદના આધારે પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here