18 દિવસની દીકરીને નદીમાં ફેંકી દીધી…!

18 દિવસની દીકરીને નદીમાં ફેંકી દીધી...!
18 દિવસની દીકરીને નદીમાં ફેંકી દીધી...!
શહેરના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ માત્ર 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે બાદમાં પતિ અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું હતું.

જોકે, બનાવ બાદ તરત પાડોશીઓ કે પતિને જાણ નહીં કરનાર પરિણીતા પોલીસ પાસે પણ પાંચ કલાક બાદ પહોંચી હતી.

Read About Weather here

જેના કારણે પોલીસે શંકાના આધારે માતાની ઉલટ તપાસ કરી હતી. જે બાદ તેણે આની કબૂલાત કરી હતી. આખરે બે દિવસ પછી આ બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here