15 ખાલી જગ્યાઓ માટે 11 હજાર બેકારોની અરજી!

15 ખાલી જગ્યાઓ માટે 11 હજાર બેકારોની અરજી!
15 ખાલી જગ્યાઓ માટે 11 હજાર બેકારોની અરજી!

મધ્યપ્રદેશમાં બેરોજગારીનાં કડવા દ્રશ્યોની વાસ્તવિકતા: 1 લાખ સરકારી નોકરી ખાલી છે, પણ અરજદારો 32 લાખ

મધ્યપ્રદેશમાં બેરોજગારીનું વધતું જતું પ્રમાણ તમામ પાછલા વિક્રમ તોડી રહ્યું છે. કડવી વાસ્તવિકતાનું એક ઉદાહરણ ગ્વાલિયરમાં જોવા મળ્યું હતું. જ્યાં 15 જેટલી ખાલી જગ્યાઓ માટે નોકરી મેળવવા 11 હજાર બેરોજગારો ઉમટી પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ડ્રાઈવર, ચોકીદાર જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે ધો-10 પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. પરંતુ આવી નોકરી પણ મેળવવા માટે સ્નાતક, અનુસ્નાતક, એમબીએ, એન્જીનિયર અને કાયદાની ડિગ્રી ધરાવનારાની પણ વરવી વાસ્તવિકતા છતી થઇ હતી.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ગમે તેવા દાવા હોય પણ વાસ્તવિકતાએ છે કે, મધ્યપ્રદેશમાં ખાલી પડેલી હજારો સરકારી નોકરીઓ પર કોઈ ભરતી કરવામાં આવતી નથી. પટાવાળાનાં હોદ્દા

Read About Weather here

માટે યુ.પી. થી આવેલા એક ગ્રેજ્યુએટ યુવાને અરજી કરી હતી. એક લાખ જેટલી સરકારી જગ્યાઓ ખાલી છે પણ તેના માટે 32 લાખ અરજદારોએ અરજી કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here