15 મિલ્કતો સીલ અને 14 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ: 14.10 લાખની રિકવરી

15 મિલ્કતો સીલ અને 14 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ: 14.10 લાખની રિકવરી
15 મિલ્કતો સીલ અને 14 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ: 14.10 લાખની રિકવરી

સેન્ટ્રલ ઝોનમાં 5, વેસ્ટ ઝોનમાં 2 અને ઇસ્ટ ઝોનમાં 8 મિલ્કતો સીલ: સેન્ટ્રલ ઝોનમાં 8, વેસ્ટ ઝોનમાં 3 અને ઇસ્ટ ઝોનમાં 3 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ અપાઈ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રિકવર ઝુંબેશ અંતર્ગત કુલ 15 મિલકતોને સીલ કરેલ તથા 14 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ તેમજ રૂ.14.10 લાખની રિકવરી કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 5માં પેડક રોડ પર આવેલ કોમર્શીયલ 2-યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.14 લાખની રીકવરી. પેડક રોડ પર આચેલ 2-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- 6માં માંડા ડુંગર વિસ્તારમાં બાકી માંગણા સામે રૂ. 50 હજારની રિકવરી. પેડક રોડ પર આવેલ કોમર્શીયલ 6-યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
શક્તિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 3 લાખ રીકવરી. વોર્ડ નં- 7માં પ્રમુખ સ્વામી આર્કેડમાં પાંચમે માળ 2-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે. યાજ્ઞીક રોડ પર આવેલ તારા જવેલરના 3 યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- 8માં અમીન રોડ પર આવેલ 2-રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.20 લાખ રીકવરી. વોર્ડ નં- 9 માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.12 લાખ રિકવરી. વોર્ડ નં- 17માં મોમાઇ હોલના બાકી માંગણા સામે રૂ. 1.65 લાખ રિકવરી.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્ર્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here