15 ઓગસ્ટે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં અત્યાર સુધીનો સૌથી મોટો તિરંગો ફરકાવાશે

ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?
ભગવતીપરાની સગીરા પર કુકર્મ આચરી બંગાળી ઢગો ફરાર…?

ભારતના 75મા સ્વાતંત્ર્ય દિૃવસની શાનદૃાર ઉજવણી અમેરિકાના ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં કરવા માટે તૈયારીઓ શરુ કરી દૃેવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય મૂળના નાગરિકો દ્વારા દૃર વર્ષે અહીંયા આઝાદૃી પર્વની ઉજવણી કરાતી હોય છે પણ આ વખતે અત્યાર સુધીનો સૌથી

મોટો તિરંગો ટાઈમ્સ સ્કેવરમાં ફરકાવવામાં આવશે. આ તિરંગો 25 ફૂટ ઉંચા પોલ પર ફરકાવાશે. જેની લંબાઈ 10 ફુટ અને

પહોળાઈ 6 ફૂટ હશે. ભારતના અમેરિકા સ્થિત કોન્સ્યુલ જનરલના હસ્તે આ તિરંગો ફરકાવવામાં આવશે.

ફેડરેશન ઓફ ઈન્ડિન એસોસિએશન નામના સંગઠન દ્વારા દિૃવસભર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

સાથે સાથે ન્યૂયોર્કના ખ્યાતનામ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને પણ તિરંગાના રંગોમાં રોશન કરાશે.

સાંજના સમયે ન્યૂયોર્કની હડસન નદૃીમાં એક ક્રુઝનુ આયોજન કરાયુ છે. જેમાં વીઆઈપીઓ પણ હાજરી આપશે. આઝાદૃી પર્વે યોજનારા સમારોહમાં ભારતીય મૂળના અમેરિકન ચેસ પ્લેયર અને સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર અભિન્યુ મિશ્રા પણ હાજરી આપશે.

Read About Weather here

તેની વય માત્ર 12 વર્ષની છે.જ્યારે વિમ્બલડન જુનિયર ટુર્નામેન્ટ જીતનાર ભારતીય મૂળના 17 વર્ષના સમીર બેનરજીને સન્માનિત કરાશે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here