હવે શ્વાસથી કોરોના ટેસ્‍ટ…!

હવે શ્વાસથી કોરોના ટેસ્‍ટ…!
હવે શ્વાસથી કોરોના ટેસ્‍ટ…!
ઇન્‍સ્‍પેકટ આઇ. આર. કોવીડ-૧૯ બ્રેથલાઇઝરનો ઉપયોગ ડોકટર રૂમ, હોસ્‍પીટલો અને અસ્‍થાયી તપાસ કેન્‍દ્રોમાં થઇ શકે છે. જેનાથી તપાસનો રિપોર્ટ ફકત ૩ મિનીટમાં આવી જશે.
Coronavirus: Know all about the variant that's spiking cases across the  world right now; commonly reported signs and symptoms | The Times of India

Visit Saurashtra Kranti Homepage here

નવી દિલ્‍હી તા. ૧પ :.. અમેરિકામાં ખાદ્ય અને ઔષધી પ્રશાસને (એફડીએ) એક એવા ઉપકરણના ઇમરજન્‍સી ઉપયોગને મંજૂરી આપી છે, જે શ્વાસ દ્વારા કોરોના છે કે નહીં તે જણાવી શકશે.

Read About Weather here

તેનો ઉપયોગ લાયસન્‍સ પ્રાપ્ત મેડીકલ સર્વિસ પ્રોવાઇડરની દેખરેખમાં જ કરાશે. એજન્‍સીએ જણાવેલ કે આ ઉપકરણથી દરરોજના ૧૬૦ સેમ્‍પલની તપાસ કરી શકાશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here