સ્વિગી બોયે ધડા-ધડ મહિલા પર તમાચા જીકયા જુઓ વિડીયો માં…!

સ્વિગી બોયએ ધડા-ધડ મહિલા પર તમાચા જીકયા જુઓ વિડીયો માં…!
સ્વિગી બોયએ ધડા-ધડ મહિલા પર તમાચા જીકયા જુઓ વિડીયો માં…!
પણ આ ઝઘડાએ તદ્દન નવો વળાંક ત્યારે લીધો કે જ્યારે ત્યાંથી પસાર થતા સ્વિગીનો ડિલિવરી બોય વચ્ચમાં પડ્યો અને બન્ને વચ્ચેના ઝઘડાને શાંત કરાવવાનો પ્રયત્ન કરવા લાગેલો. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. જાહેર માર્ગ ઉપર એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે જાણે બન્ને એકબીજા સાથે મારામારી પર ઊતરી આવશે.

Visit Saurashtra Kranti Homepage here

પણ જ્યારે છોકરી અને તેની વચ્ચે અપશબ્દો અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ થવા લાગ્યો ત્યારે ડિલિવરી બાય જાહેર માર્ગ ઉપર જ તેની સાથે ભારે મારઝૂડ શરૂ કરી હતી. ત્યાં ઉપસ્થિત રહેલા લોકોએ આ સમગ્ર ઘટનાનો એક વીડિયો બનાવ્યો હતો, અલબત્ત, આ ઘટનાના બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા છે.મળતી માહિતી પ્રમાણે ભુવનેશ્વરમાં એક પાર્ક સાથે સંકળાયેલા બે વીડિયો વાઈરલ થયો હતો, પ્રથમ વીડિયોમાં એક છોકરી તેના પ્રેમી સાથે મારઝૂડ કરી રહી છે જ્યારે અન્ય એક વીડિયોમાં ફૂડ ડિલિવરી એક્ઝિક્યુટિવ આ છોકરીને માર મારી રહી હતી.

Read About Weather here

એક વીડિયોમાં છોકરી તેના બોયફ્રેન્ડને એમ કહેતા સાંભળવા મળી હતી કે તે પોતાની સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને અન્ય મહિલા સાથે અફેર ધરાવે છે, જોકે તેણે લગ્ન માટે વચન આપ્યું હતું.આ સંજોગોમાં એક ફૂડ ડિલિવરી એક્ઝિક્યુટિવે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને બન્ને વચ્ચે અપશબ્દનો ઉપયોગ થવા લાગ્યો હતો. માર્ગ ઉપર લોકોએ તેને આ રીતે મારઝૂડ કરતાં અટકાવ્યો હતો. આ છોકરી કે ડિલિવરી એક્ઝિક્યુટિવ તરફથી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.છેવટે તેમની વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ડિલિવરી એક્ઝિક્યુટિવ સતત છોકરીને મોઢા તથા શરીરના ભાગ ઉપર માર મારવા લાગ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here