સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષામાં 4 દિવસમાં 6 કોપી કેસની કાર્યવાહી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ 126 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ 126 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટ-1ના અલગ અલગ વિભાગના કુલ 59 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં આજે પરીક્ષાનો પાંચમો દિવસ છે અને છેલ્લા ચાર દિવસમાં કુલ 6 વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી-ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોપીકેસ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે સુરેન્દ્રનગરની કોલેજમાં ગેરરીતીનો કિસ્સો સામે આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પરીક્ષાના ચોથા દિવસે સુરેન્દ્રનગરની સંસ્કૃતિ કોલેજમાં બી.કોમ. સેમ.1 નો એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. જેથી યુનિવર્સિટી દ્વારા તેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

ખાસ પરીક્ષા કેન્દ્રો પર CCTV દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે જેના મારફત યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ દિવસે 1, બીજા દિવસે અને ત્રીજા દિવસે 2-2 વિદ્યાર્થી CCTVના આધારે ચોરી કરતા ઝડપાયા હતા. આમ યુનિવર્સિટીની પરીક્ષા શરુ થયાના ચાર દિવસ સુધી દરરોજ કોપીકેસ નોંધાઈ રહ્યા છે. જેમાં ચાર દિવસમાં કોપી કેસનો આંક 6 પર પહોંચ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here