સુચિત સોસાયટીનાં પ્લોટ બબ્બે વાર વેંચી નાખી છેતરપીંડી કરનાર પટેલ શખ્સ 5 વર્ષે ઝડપાયો

સુચિત સોસાયટીનાં પ્લોટ બબ્બે વાર વેંચી નાખી છેતરપીંડી કરનાર પટેલ શખ્સ 5 વર્ષે ઝડપાયો
સુચિત સોસાયટીનાં પ્લોટ બબ્બે વાર વેંચી નાખી છેતરપીંડી કરનાર પટેલ શખ્સ 5 વર્ષે ઝડપાયો

કાલાવડ રોડ પર સત્ય સાંઈ હોસ્પિટલ રોડ પર આવેલી જય પાર્ક કો.ઓ.સોસાયટીમાં બબ્બે વાર પ્લોટ વેચાણ કરી લોકો સાથે છેતરપીંડી કરનાર પટેલ શખ્સને પોલીસે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ સત્ય સાંઈ હોસ્પિટલ રોડ પર આવેલી સુચિત સોસાયટી જય પાર્ક સોસાયટીમાં અગાઉ પાંચ વર્ષ પહેલા સુરેશ પ્રેમજી હીરપરા (રહે. શાંતિવિલા બંગ્લોઝ સરગાસર ક્રોસ રોડ ગાંધીનગર તથા રાજકોટમાં બીગ બજાર પાછળ ઓસ્કાર ટાવર) તથા ભાવેશ લાલજી રામાણી (રહે, દમણ અમર એપાર્ટમેન્ટ) નામના બંને શખ્સો

Subscribe Saurashtra Kranti here

એ આ સુચિત સોસાયટીનાં પ્લોટ બબ્બે વાર લોકોને વેચી નાખી લોકો સાથે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ ભાવેશ રામાણીની ધરપકડ કરી હતી.

Read About Weather here

જયારે સુરેશ પ્રેમજી હીરપરા નાસ્તો-ફરતો હોય ગઈ કાલે ક્રાઈમ બ્રાંચની ટીમે પટેલ શખ્સ સુરેશ હીરપરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here