સજા માત્ર 26 કેસમાં, બે દાયકામાં કસ્ટડી મોત અંગે 358 પોલીસ કર્મીઓ સામે ચાર્જશીટ

સજા માત્ર 26 કેસમાં, બે દાયકામાં કસ્ટડી મોત અંગે 358 પોલીસ કર્મીઓ સામે ચાર્જશીટ
સજા માત્ર 26 કેસમાં, બે દાયકામાં કસ્ટડી મોત અંગે 358 પોલીસ કર્મીઓ સામે ચાર્જશીટ

દેશમાં છેલ્લા 20 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 1888 નાં મોત
અત્યાર સુધીમાં માત્ર 26 દોષિત પોલીસ કર્મીઓને સજા: સતાવાર ડેટા જાહેર

દેશમાં છેલ્લા 20 વર્ષના ગાળામાં પોલીસ કસ્ટડીમાં 1888 આરોપીઓનાં મૃત્યુ થયાની ઘટનાઓ સતાવાર રીતે ચોપડે ચડી છે. પરંતુ બે દાયકા દરમ્યાન માત્ર 26 કેસમાં દોષિત પોલીસ કર્મીઓને સજા કરવામાં આવી હોવાનું સતાવાર રીતે જાહેર થયેલા ડેટામાં દર્શાવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારે જાહેર કરેલા સતાવાર આંકડા મુજબ કસ્ટોડીયલ મોતનાં બનાવોમાં બે દાયકામાં 358 પોલીસ કર્મીઓ સામે ચાર્જશીટ મુકાઇ હતી. તેમાંથી માત્ર 26 પોલીસ કર્મીઓને સજા થઇ છે. અન્ય તમામ કાનૂની છટકબારીને કારણે સજામાંથી ઉગરી ગયા છે.

વધુ ચોંકાવનારી માહિતી એવી જાહેર થઇ છે કે પોલીસ કસ્ટડીમાં થયેલા કુલ 1888 મોત પૈકીના 1185 મોત એવા લોકોનાં થયા હતા જે રિમાન્ડ પર પણ ન હતા. રિમાન્ડ દરમ્યાન થયેલા મોતની સંખ્યા 703 જણાવવામાં આવી રહી છે.

જેનો સિધ્ધો ગંભીર અર્થ એ થાય છે કે, 1185 આરોપીઓને કોર્ટમાં રજુ કરાઈ તે પહેલા જ કસ્ટડીમાં જાન ગુમાવી દીધો હતો. ગયા અઠવાડિયે જ ઉતરપ્રદેશનાં કાશગંજમાં જ આવી એક ઘટના બની હતી. એક હિન્દુ બાળા ગુમ થઇ ગઈ હતી.

Read About Weather here

શકમંદ તરીકે પકડાયેલા 22 વર્ષનાં અલ્તાફનું પોલીસ સ્ટેશનમાં જ મૃત્યુ થયું હતું. પોલીસે એવું જાહેર કરી દીધું હતું કે અલ્તાફે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ કેસમાં કોતવાલી પોલીસ મંથકનાં 5 પોલીસ કર્મીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ખાતાકીય તપાસ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here