સંસદમાં થયેલા હોબાળાને કારણે સામાન્ય પ્રજાના 2640 કરોડ પાણીમાં ગયા!

સંસદમાં થયેલા હોબાળાને કારણે સામાન્ય પ્રજાના 2640 કરોડ પાણીમાં ગયા!
સંસદમાં થયેલા હોબાળાને કારણે સામાન્ય પ્રજાના 2640 કરોડ પાણીમાં ગયા!

પક્ષ-વિપક્ષ જરા સમજો: 1 મિનીટ સંસદ ચલાવવાનો ખર્ચ થાય છે 2.50 લાખ
બન્ને સભાની કાર્યવાહી 226 કલાકની હતી, માત્ર 50 કલાકની જ કામગીરી થઈ
આટલી રકમમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્રણ નવી સંસદ બની જાય!

સંસદના ચોમાસુ સત્રમાં થઈ રહેલા હોબાળા ના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીથી જનતાના 26.40 અબજ રૂપિયાનું પાણી થઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આમાં થોડાક વધારે પૈસા નાંખવામાં આવે તો આટલી રકમમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્રણ નવી સંસદ બની જાય! સરકારે આ સત્રમાં રાજ્યસભાને જાણકારી આપી કે

નવા સંસદૃ ભવનના નિર્માણનો લગભગ 971 કરોડ રૂપિયા ખર્ચ આવી રહૃાો છે.

એક અંદૃાજ પ્રમાણે સંસદૃ સત્ર ચાલવા પર દૃર મિનિટે 2.5 લાખ રૂપિયા ખર્ચ થાય છે.

પીઆર લેજિસ્લેટિવ રિસર્ચના આંકડા જણાવે છે કે ચોમાસુ સત્રમાં સંસદૃની પ્રોડક્ટિવિટી છેલ્લા 2 દૃાયકામાં ચોથી સૌથી ઓછી રહી.

સંસદના નીચલા ગૃહ લોકસભાની ઉત્પાદૃક્તા ફક્ત 21 ટકા રહી, જ્યારે ઉપલા ગૃહની પ્રોડક્ટિવિટી 29 ટકા રહી. લોકસભા 19 દિૃવસ સુધી દૃરરોજ 6 કલાક પ્રમાણે ચાલવાની હતી.

જો કે પેગાગસ જાસૂસી કાંડ અને નવા કૃષિ કાયદૃાની વાપસી જેવી હોબાળા માંગોને લઈને હોબાળા થી ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો થયો.

આ કારણે સંસદ લોકસભામાં કુલ મળીને 21 કલાક જ કામકાજ થઈ શક્યું. તો રાજ્યસભામાં 29 કલાક કામકાજ થયું.

પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ પ્રમાણે ચોમાસુ સત્રમાં લોકસભા અને રાજ્યસભાને 19 દિૃવસમાં ક્રમશ: 114 અને 112 કલાક કામ કરવાનું હતું.

આવામાં 2016ના શિયાળુ સત્ર બાદૃ લોકસભામાં આ વખતે સૌથી ઓછું કામ થયું. 2016ના શિયાળુ સત્રમાં લોકસભાની કાર્યવાહી શિડ્યુલ ટાઇમના ફક્ત 15 ટકા સમય સુધી જ ચાલી.

જો ચોમાસુ સત્રમાં લોકસભા માટે નક્કી કરવામાં આવેલા 114 અને રાજ્યસભા માટે નિર્ધારિત 112 કલાકને જોડી દૃઈએ તો સંસદૃમાં બંને સંસદૃોને મળીને કુલ 226 કલાક થવાનું હતું,

પરંતુ થયું ફક્ત 21 29 એટલે કે ફક્ત 50 કલાક. અલગ અલગ અનુમાનો પ્રમાણે સંસદૃની દૃર મિનિટની કાર્યવાહી પાછળ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ રીતે 226 કલાક એટલે કે 13,560 મિનિટની કાર્યવાહી પાછળ લગભગ 33.90 અબજ રૂપિયા ખર્ચ થયા. બંને ગૃહમાં થયેલા કામકાજના કલાકને જોડીએ તો આ કુલ 50 કલાક જ થાય છે.

એટલે કે 50 કલાક એટલે કે 3,000 મિનિટો પર ખર્ચ થયેલા 7.50 અબજ રૂપિયાનો ઉપયોગ થયો. 226 કલાકમાંથી ફક્ત 50 કલાક જ કામકાજ થયું,

આનો અર્થ છે કે 176 કલાક એટલે કે 10,560 મિનિટ બેકાર ગઈ.

બેકાર ગયેલી આ મિનિટો પર 26.40 અબજ રૂપિયા ખર્ચ થયો. સદૃઉપયોગ થયેલા 7.50 અબજ રૂપિયાને નીકાળી દૃેવામાં આવે તો આ રકમ 26.40 અબજ રૂપિયા થાય છે.

એટલે કહી શકાય કે સંસદૃના ચોમાસુ સત્રમાં જનતાની કમાણીના 26.40 અબજ રૂપિયાનો ધૂમાડો થયો.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દૃાયકાઓમાં બંને ગૃહોનું સૌથી ખરાબ પ્રદૃર્શન વર્ષ 2010ના શીયાળુ સત્ર દૃરમિયાન થયું હતું.(3.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here