શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક શોભાયાત્રામાં અઢાર આલમ જોડાશે

શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક શોભાયાત્રામાં અઢાર આલમ જોડાશે
શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક શોભાયાત્રામાં અઢાર આલમ જોડાશે
સમગ્ર વિશ્ર્વને 2620 વર્ષ પહેલાં અહિંસા પરમો ધર્મ: જીઓ ઓર જીને દો અને જીવ માત્ર પ્રત્યે દયા અને પ્રેમ કરૂણા રાખો તેવો સંદેશ આપનાર ક્ષમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મ કલ્યાણક પ્રસંગે જૈનમ અને સમગ્ર સમસ્ત જૈન સમાજ દ્વારા તા.14ને ગુરૂવારે સવારે મણિયાર દેરાસર, ચૌધરી હાઈસ્કૂલ પાસેથી શરૂ થનાર ભવ્યતિ ભવ્ય અલોકીક શોભા યાત્રા સમગ્ર રૂટ ઉપર જૈન-જૈનેતર થનગની રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,જીતુભાઇ કોઠારી,કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, અને હોદ્દેદારઓ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી,ડો.હેમાંગભાઈ વસાવડા, અશોકભાઈ ડાંગર તથા હોદ્દેદારઓ,આમ આદમી પાર્ટી પ્રમુખ શિવલાલભાઈ બારસિયા અને હોદ્દેદારઓ તેમજ રાજકોટની ધર્મપ્રિય સમગ્ર અઢાર આલમ અને તમામ રાજકીય પક્ષો, અને ધાર્મિક, સામાજિક, અને વેપારી સંસ્થાઓ તેમજ સત્કાર્ય સેવા સમિતિના રાકેશ ડેલીવાલા, નીતિન મહેતા, દિપક પટેલ, સંજય મહેતા, હેમલ મહેતા,

રાજકોટ કેટરીંગ સર્વિસ એસો.ના કિરીટભાઈ બુધ્ધદેવ, દિપક સંઘવી, ચંદ્રશભાઈ મહેતા, જુવેનાઇલ ડાયાબિટીઝ ફાઉન્ડેશનના અપૂલભાઈ દોશી, અમિતભાઇ દોશી, અનિષભાઈ શાહ, અજય લાખાણી, લોક કલ્યાણ કેન્દ્રના કેતનભાઈ, વિપુલભાઈ, હીમાંશુભાઈ, જનસેવા ટ્રસ્ટના અજય વખારીયા, સમીર કામદાર, હરેશભાઇ વિચ્છી , બજરંગ મિત્ર મંડળના કે.ડી કારીયા સીતારામ ગૌસેવાના સમીર કામદાર, અશોક ગજેરા તથા રાજકોટ સ્થાનકવાસી પ્રતિક્રમણ મંડળના રમેશભાઈ દોમડીયા ,

Read About Weather here

જયેશભાઇ મહેતા, સેજલ કોઠારી, સંજય છડીયા ઉપરાંત થેલેસેમિયા જન જાગૃતિ અભિયાનના અનુપમભાઈ દોશી, હસુભાઈ રાચ્છ, હાર્દિક દોશી, હસુભાઈ શાહ તેમજ અન્નપૂર્ણા ગ્રુપનાં ડેનિશભાઈ આડેસરા,મંગેશભાઈ દેસાઈ, હસિતભાઈ મહેતા,શ્રવણભાઈ વિરાણી ઉપસ્થિત રહેશે. આ તમામ સંસ્થાઓ શોભા યાત્રાના રૂટ ઉપર ભવ્ય ધર્મ રથમાં બિરાજમાન શ્રી ભગવાન મહાવીર સ્વામીના જન્મના વધામણાં કરશે. આ સમગ્ર કાર્યનું સંકલન ઉપેનભાઈ મોદી, મનીષ મહેતા, રાજેશ મોદી, રાજેન દોશી, સુકેતુ ભોડિયા અને ભરત વખારીયા દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજકોટ કેમીસ્ટ એસોસિએશનના મયુરસિંહ જાડેજા, અનિમેષભાઈ દેસાઈ તથા બાબુલાલભાઈ ભુવા સ્વાગતમાં જોડાશે. તથા મહાવીરનગરી હેમુ ગઢવી ખાતે અરવિંદ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટની મોબાઈલ વાન સતત સેવામાં રહેશે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here