શેરીના કૂતરાએ ચોરને પકડ્યો…!

શેરીના કૂતરાએ ચોરને પકડ્યો…!
શેરીના કૂતરાએ ચોરને પકડ્યો…!
અહીં એક ચોર છેલ્લાં ઘણાં સમયથી પૉશ વિસ્તારમાં ચોરી કરતો હતો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં એક ચોરને ચોરી કરવી ભારે પડી છે. છતાં પોલીસ તેને પકડવામાં અસફળ હતી.

Visit Saurashtra Kranti Homepage here

એવામાં ગત બુધવારે યુવક એસીના આઉટડોરની ચોરી કરતા તેને શેરીના કૂતરાઓએ તેને રંગેહાથ ઝડપી લીધો. ધન્વંતરી હોસ્પિટલની દિવાલ પર લાગેલાં એસીના આઉટડોરની આ યુવક ચોરી કરતો હતો. તેણે એસીનું આઉટડોર ખોલી લીધું હતું.

Read About Weather here

એટલામાં શેરીના વફાદાર કૂતરાએ તેના પર હુમલો કર્યો અને ચોર દિવાલ પર ચઢીને બેસી ગયો. આ દરમિયાન આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને ચોરી કરતો યુવક ઝડપાઈ ગયો.આ પછી શેરીના કૂતરા સતત ભસતાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here