શિવરાજપુર બીચ પર 30 જુલાઈ સુધી ન્હાવા માટે પ્રતિબંધ

શિવરાજપુર બીચ પર 30 જુલાઈ સુધી ન્હાવા માટે પ્રતિબંધ
શિવરાજપુર બીચ પર 30 જુલાઈ સુધી ન્હાવા માટે પ્રતિબંધ
ન્હાવા માટે ખાસ જાણીતા આ બીચ પર રોજે બહોળી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે હવે વરસાદી ઋતુમાં દરિયા નો પ્રવાહ તોફાની થતાં અનીચ્છનીય ધટના ના બને એ હેતુથી ક્લેક્ટર  દ્રારા બીચ પર ન્હાવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Read About Weather here

દેવભૂમિ દ્વારકા ક્લેક્ટર  દ્રારા જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે બ્લુ ફ્લેગ બીચ થી જાણીતા દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આવતા મુલાકાતીઓ 1/6/22 થી 30/7/22 સુધી ન્હાવા ની મજા લઇ શકાશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here