શહેર ભાજપ પ્રભારી ઝવેરભાઈ ઠકરાર દ્વારા વોર્ડ ન.8માં પ્રવાસ સંપન્ન

શહેર ભાજપ પ્રભારી ઝવેરભાઈ ઠકરાર દ્વારા વોર્ડ ન.8માં પ્રવાસ સંપન્ન
શહેર ભાજપ પ્રભારી ઝવેરભાઈ ઠકરાર દ્વારા વોર્ડ ન.8માં પ્રવાસ સંપન્ન

શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર દ્વારા વિધાનસભાવાઈઝ વિવિધ વોર્ડમાં અપેક્ષીત શ્રેણીના કાર્યર્કર્તાઓ સાથે સંગઠનાત્મક બાબતોની ચર્ચા-વિચારણા અંતગર્ત પ્રવાસ યોજાઈ રહયો છે તે અંતર્ગત વિધાનસભા-69 ના વોર્ડ નં.8 પ્રદેશના આગેવાનો ,

Read Saurashtra Kranti E-Paper here

વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તા જેમાં વોર્ડના શહેર ભાજપના હોદેદારો, કાયમી આમંત્રીતો,વિશેષ આમંત્રીત, શહેર કારોબારી સભ્યો, શહેર મોરચાના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ,મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, વોર્ડના કોર્પોરેટર, વોર્ડમાં રહેતા શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ સંયોજકો ,

વોર્ડના તમામ મોરચાના પ્રમુખ,મહામંત્રી, કારોબારી સભ્યો, બુથ ઈન્ચાર્જ,સહઈન્ચાર્જ, શક્તિકેન્દ્ર સંયોજક અને પ્રભારી, વોર્ડમાં રહેતા આઈટી સોશ્યિલ મીડીયાની ટીમ સાથે આગામી કાર્યક્રમો અને વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી વોર્ડના બુથ-શકિતકેન્દ્રો, પેજપ્રમુખ- પેજસમિતિ સહીતની સંગઠનાત્મક બાબતો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ તકે ઝવેરીભાઈ ઠકરાર, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,

Read About Weather here

શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, તેમજ મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, નિતીન ભુત, તેજશ જોષી, કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા, પ્રતાપભાઈ વોરા, અશ્ર્વીન પાંભર, બીપીન બેરા, પ્રીતીબેન દોશી, ડો. દર્શનાબેન પંડયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here