શહેરમાં અલગ અલગ સ્થળોએ પાંચ બાઈક ચોરી કરનાર ટોળકી ઝડપાઈ

શહેરમાં અલગ અલગ સ્થળોએ પાંચ બાઈક ચોરી
શહેરમાં અલગ અલગ સ્થળોએ પાંચ બાઈક ચોરી

મોરબી, શિવરાજપુર અને ચોટીલાના પાંચ શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ.૧.૨૦ લાખનો મુદામાલ કબજે કર્યો

શહેરના અલગ અલગ સ્થળોએથી બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. પોલીસે મોરબી, શિવરાજપુર અને ચોટીલાનાં ચાર શખ્સોની ધરપકડ કરી રૂ.૧.૨૦ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ એસ.વી સાખડા, તથા તેની ટીમના માણસો શહેરમાં ચોરી થયેલા બાઈક શોધી કાઢવા પ્રયત્ન શીલ હતા તે દરમ્યાન ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરમાં અલગ અલગ સ્થળોએ બાઈક ચોરી કરતી ગેંગને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

બાઈક ચોરી કરતી ટોળકીનાં વિપુલ ઉર્ફ રોહિત કળુ જખાણીયા (રહે મોરબી), વિજય ઉર્ફ ડીગ્રી કાનજી સાડમીયા (રહે શિવરાજપુર), અરવિંદ ધીરુ મહુરીયા (રહે ચોટીલા ) તથા યુવરાજસિંહ કરણસિંહ ચૌહાણ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રૂ.૧.૨૦ લાખના પાંચ ચોરાઉ બાઈક કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here