વોર્ડ નં.13માં ફરી દબાણો નહીં થાય તેવી ખાત્રી તંત્ર આપશે?

વોર્ડ નં.13માં ફરી દબાણો નહીં થાય તેવી ખાત્રી તંત્ર આપશે?
વોર્ડ નં.13માં ફરી દબાણો નહીં થાય તેવી ખાત્રી તંત્ર આપશે?

મનપાની ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા સાત સ્થળોએ દબાણો દૂર કરી 2045 ચો.ફૂટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાઇ

મહાનગરપાલિકાની પ્લાનિંગ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.13માં સમાવિષ્ટ મવડી રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો- ગેરકકાયદેસર બાંધકામ દૂર કરાવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

કુલ 7 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 2045 ચો. ફૂટ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી. નવસર્જન કોમ્પ્લેક્ષ, મારૂતી પંચર અને બોરડી ટી સ્ટોલ, પ્રણામ ઓટો, ગુરૂકૃપા,

હોટેલ મુરલીધર, ડીલકસ પાન, બાલાજી ઓટો અને બ્રિજ વિહાર એપાર્ટમેન્ટ ખાતેથી પાર્કિંગને નડતરૂપ પતરા તેમજ પાર્કિંગને જાહેરાતના કિઓસ્ક દૂર કરાયા હતા.વેરા વસુલાત શાખા દ્વારા કુલ 41 પ્રોપ્રટીની રૂ.14,62,460 લાખની વસુલાત બપોરે 1 વાગ્યા સુધીમાં કરાઇ હતી.

તેમજ આ જગ્યાએ નવી લાઈન નાખવામાં આવે તો આ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકાય તેમ છે ત્યારે અમારી રજૂઆત પરત્વે આપ એ પોઝીટીવ અભિગમ દાખવ્યો હતો અને કામગીરી કરવા અધિકારીઓને સુચના આપવામાં આવેલ હતી

આપના દ્વારા બે માસ પૂર્વે આપવામાં આવેલ સુચના અન્વયે પૂર્વ ઝોનના સીટી ઈજનેર દ્વારા આજદિન સુધી હજુ ફાઈલ પણ ઉપસ્થિત કરેલ નથી તેમજ નાયબ કમિશ્નર પૂર્વ ઝોનને ગેરમાર્ગે દોરી વિસ્તારવાસીઓના જાહેર આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય

Read About Weather here

તેવું લાગી રહ્યું છે ત્યારે આપ દ્વારા ફાઈલ ઉપસ્થિત કરી કાર્ય સત્વરે હાથ ધરવાની કામગીરી કરાવશો તેવી જાહેર આરોગ્યના હિતમાં અમો આપ સાહેબને રજૂઆત કરીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here