વિંછીયાનાં છાંસીયા ગામ પાસે દારૂ ભરેલી ઈનોવા કાર પકડાઇ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાજકોટ અને મેવાસાનાં બે શખ્સોની પોલીસે ધરપકડ કરી 684 બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

વિંછીયાનાં છાંસીયા ગામ પાસેથી પોલીસે ઈનોવા કારમાં દારૂની 684 બોટલ કિંમત રૂ.2 લાખના દારૂ સાથે રાજકોટ અને મેવાસાનાં બે શખ્સોને દબોચી લઇ રૂ.5.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રૂરલ એલ.સી.બી પી.આઈ એ.આર.ગોહિલની સુચનાથી હેડ કોન્સ્ટેબલ એમ.પી.જાડેજા, કોન્સ્ટેબલ પ્રણવભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે વિંછીયાનાં છાંસીયા ગામ પાસે પોલીસે વોચ ગોઠવી હતી.

Read About Weather here

તે દરમ્યાન ઈનોવા કાર નંબર જીજે-5 સી.પી.2038 નંબર વાળી શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 684 બોટલ કિંમત રૂ.205200 ની મળી આવતા કારનો ચાલક જયેશ પ્રતાપ રાઠોડ (રહે.રાજકોટ લક્ષ્મીવાડી) તથા ચોટીલાનાં મેવાસા ગામનો વિપુલ ભૂરા ખીહડીયા નામના બંને શખ્સોની ધરપકડ કરી દારૂ તથા કાર સહિત કુલ રૂ.540200 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here