વાવાઝોડામાં આ બેનરો નહીં હટાવવાનું ડોઢ ડહાપણ કોણે કર્યું ?

વાવાઝોડામાં આ બેનરો
વાવાઝોડામાં આ બેનરો

આ બેનરોને જોખમી બેનરો ન કહેવાય??

અમદાવાદમાં વાવાઝોડાથી 648 જેટલાં હોર્ડિંગ અને બેનર્સ પડવાના બનાવો બન્યા અને ગાડીઓ દબાઇ હતી
આ હોર્ડિગ્સો ન ઉતારવા પાછળ કોન જવાબદાર: મ્યુ.કમીશનરની સુચનાનું પાલન નહીં કરનાર સામે પગલા લેવાશે કે પછી….?

વાવાઝોડામાં આ બેનરો નહીં હટાવવાનું ડોઢ ડહાપણ કોણે કર્યું ? બેનર

સંજોગોવસાત હોર્ડિગ પડવાની ઘટના ન બની જો બની હોય તો ઘણુ નુકશાન ભોગવવું પડત

Subscribe Saurashtra Kranti here

મ્યુનિ. કમિશનરે વાવાઝોડા અનુસંધાને શહેરમાં આવશ્યક પગલા લેવા અધિકારીઓને સૂચના આપી હતી અને જેના પગલે 10 મોટા હોર્ડિંગ્સ અને 1 હજારથી વધુ બોર્ડ દુર કર્યા હતા

વાવાઝોડામાં આ બેનરો નહીં હટાવવાનું ડોઢ ડહાપણ કોણે કર્યું ? બેનર
અમુક બેનરોને ઉતારી લેવામાં આવ્યા હતા

રાજયમાં તાઉ-તે વાવાઝોડાને લઈ કેટલાક જિલ્લામાં ભારે નુકસાન થયું છે. વાવઝોડાની અસરશહેરમાં પણ જોરદાર થઈ હતી. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, શહેરમાં અનેક ઝાડ પડવાના બનાવો બન્યા છે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસરાવાવાઝોડાની સૌથી તીવ્ર અસર હોવાથી વાવાઝોડા પૂર્વે હાથ ધરવાની થતી કામગીરીમાં ભયજનક હોર્ડીંગ્ઝ, વૃક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાની મ્યુનિ. કમિશનરે અધિકારીઓને સૂચના આપેલ છે. જે કોઈ હોર્ડિંગ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવા તેમજ તમામ સિનિયર અધિકારીઓને ફિલ્ડવર્કમાં ઉતારી દેવામાં આવ્યા હતા વાવાઝોડા સામે આજથી જ યુધ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી હતી.

વાવાઝોડાના પગલે અમદાવદમાં શહેરમાં 7 ઝોનમાં 1886 જેટલાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. 648 જેટલાં હોર્ડિંગ અને બેનર્સ પડવાના બનાવો બન્યા છે. 71 જેટલાં કાચાં-પાકાં મકાનોને નુકસાન થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કંટ્રોલરૂમમાં, ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં અને બગીચા ખાતા એમ વિવિધ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યા હતા.

Read About Weather here

જો રાજકોટમાં પણ અમદાવાદવાળી થઇ હોત તો આ બેનરો અમદાવાદની જેમ રસ્તા પર ઉડીને પડત અને ઘણા લોકોના જીવ જોખમમાં મુકાત એ વાત નકારી શકાય નહીં. પણ લોકોમાં ચર્ચા એ થઇ રહી છે કે આ હોર્ડિગસ ન ઉતારવા પાછળનું કારણ શું અને કમીશનરની સુચનાનું પાલન ન કર્યું તો જે તે જવાબદાર વ્યકિતઓ સામે કમીશનર લાલ આંખ કરશે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here