રેસકોર્સ રીંગ રોડ પર માસ્ક વગર વોકિંગ કરવા નિકળેલા 15 જોગર્સ દંડાયા

રેસકોર્સ રીંગ રોડ પર માસ્ક વગર
રેસકોર્સ રીંગ રોડ પર માસ્ક વગર

પ્ર.નગર પોલીસની ડ્રાઈવમાં સ્પીકર મારફતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને સુચના અપાઇ

રીંગ રોડ પર વોકીગ કે રનીંગ સમયે માસ્ક ના ફાવે તેમણે ફેસ શિલ્ડ ફરજીયાત પહેરવું અન્યથા પોલીસ તેની સામે કાર્યવાહી કરશે

શહેરમાં સવારે રેસકોર્સ રીંગ રોડ પર ચાલવા કે રનીંગ માટે આવતા તમામ નાગરિકોને તાકીદ કરવામાં આવેલ હતી કે હાલમાં કોરોના સંક્રમણનો ફેલાવો ખુબ જ વધી ગયેલ હોય, જેથી તમામ લોકોએ માસ્ક પહેરવું આવશ્યક છે. જેમને વોકીગ કે રનીંગ સમયે માસ્ક ના ફાવે તેમણે ફેસ શિલ્ડ ફરજીયાત પહેરવું અન્યથા પોલીસ તેની સામે કાર્યવાહી કરશે. જે અનુસંધાને આજરોજ સવાર ના કલાક 06/00 વાગ્યા થી કલાક 08/00 વાગ્યા સુધી મદદનીશ પોલીસ કમિશ્નર સા.નાઓની સુચનાથી માસ્કની ડાઈવનું આયોજન કરવામાં આવેલ હતું.

Subscribe Saurashtra Kranti here

જેમાં લાઉન્સ સ્પીકરથી જાહેર રીંગ રોડ પર માસ્ક અથવા ફેસ શિલ્ડ પહેરીને રનીંગ કે વોકીગ કરવા માટે નિકળવુ જેની સુચના આપવામાં આવેલ તેમજ માસ્ક પહેરીયા વગર નિકળતા લોકોને માસ્ક પહેરવા અંગે સમજ કરવામાં આવેલ તેમજ માસ્ક ન પહેરીયા વગર નિકળેલ લોકો સામે રાજય સરકાર જાહેર કરેલ દંડની જોગવાઈ મુજબ દંડ વસુલી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Read About Weather here

આ કામગીરીમાં પ્ર.નગર પો.સ્ટે.ના પો.સ.ઇ. કે.સી. રાણા સા. તથા સદર ચોકીના સ્ટાફના માણસો તથા ડી સ્ટાફના માણસો તેમજ પી.સી.આર. 14 તથા પી.સી.આર. 15 તેમજ પ્ર.-1 દ્વારા જોડાય ડ્રાઈવ દરમ્યાન કુલ -15 માસ્ક કેસો કરવામા આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here