રૂ.1 લાખ રોકડા ભર્યાં હશે તો ઈન્કમટેક્સ ખુલાસો માગશે ?

કર્મચારી આનંદો પગાર અને પેન્શન વહેલુ મળશે
કર્મચારી આનંદો પગાર અને પેન્શન વહેલુ મળશે
જો કરદાતા દ્વારા ઇમરજન્સીમાં આવાં વ્યવહારો કરવામાં આવ્યા હોય. જેવા કે મેડિકલ ઇમરજન્સીમાં રોકડમાં ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરીને હોસ્પિટલનું ચુકવણું કર્યું હોય તેવા કિસ્સામાં કરદાતાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસનો સામનો કરવો પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

કરદાતાએ આવાં 5 પ્રકારના વ્યવહાર કરતી વખતે જાગૃત રહેવું જરૂરી છે.

તાજેતરમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કરદાતા દ્વારા કરવામાં આવેલા રોકડના વ્યવહારોને અલગ તારવીને અધિકારીને બતાવે છે.

તાજેતરમાં ઇન્કમટેક્સના જુદા જુદા કાયદામાં સુધારો કરીને રોકડ રકમના વ્યવહારો ઉપર નજર રાખવામાં આવી રહી છે. જે મુજબ આવાં વ્યવહારોને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બેન્ક તરફથી મળતા ડેટાને તપાસવામાં આ‌વી રહ્યાં છે.

આ સોફટવેર બાંધેલી લિમિટ કરતા કરદાતા દ્વારા વધારેના રોકડ વ્યવહારોને ત્વરિત અલગ કરી આપે છે. જ્યારે કરદાતા દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં આવે ત્યારે આ વ્યવહારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

Read About Weather here

કે નહીં તેની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત રોકડ વ્યવહારોના વ્યવહારો માટે સોફટવેર દ્વારા કરદાતાને ઓટો જનરેટ નોટિસ પણ અધિકારી સમક્ષ મુકી આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here