રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર 500 માં મળશે : મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરાત

રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર 500 માં મળશે : મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરાત
રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર 500 માં મળશે : મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરાત
રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે, રાજ્યમાં પહેલી એપ્રિલથી LPG સિલિન્ડરની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. પહેલી એપ્રિલ-2023થી અશોક ગેહલોત સરકાર ગરીબી રેખા નીચે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપશે.

Visit Saurashtra Kranti Homepage here

આડકતરી રીતે ભાજપની ટીકા કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે ​​રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં જ આ મહત્વની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here