રાજકોટ વધુ સ્માર્ટ બન્યું: 6 સ્થળે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ લગાડાયા

રાજકોટ વધુ સ્માર્ટ બન્યું: 6 સ્થળે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ લગાડાયા
રાજકોટ વધુ સ્માર્ટ બન્યું: 6 સ્થળે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ લગાડાયા
મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હાલમાં જુદા જુદા કુલ 29 સ્થળોએ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવેલ છે. જેમાં કેટલાક જંકશન ખાતે સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ કાર્યરત્ત કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા શરૂઆતનાં તબક્કામાં પ્રથમ ત્રણ જંકશન ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ અને જયુબેલી ચોક 5ર સ્માર્ટ સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતાં. આ સીગ્નલને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ અન્ય 6 જંકશન કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, રૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, નાગરીક બેંક ચોક, મકકમ ચોક અને સત્ય વિજય આઇસ્ક્રીમ ચોકને પણ આ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવેલ છે. વિશેષમાં, ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ, જયુબેલી ચોક ખાતેના સ્માર્ટ ટ્રાફિક સિગ્નલના ડેટાનું મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એનાલિસિસ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ડેટાનું વિશ્ર્લેેષણ કરતા માલુમ 5ડેલ છે કે, આ ત્રણેય ટ્રાફિક જંકશનને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરતાં 35% જેટલા સમયની બચત થયેલ છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલ સિગ્નલ એક પ્રકારના સ્માર્ટ સિગ્નલ છે.

આ સીગ્નલ એક ખાસ પ્રકારનાં કેમેરાથી સજજ હોય છે. જે આ જંકશન 5રથી 5સાર થતા વાહનોની સંખ્યા તેમજ કયા પ્રકારનાં વાહનો 5સાર થાય છે તે તમામ ડેટા રેકોર્ડ કરી તેનું એનાલીસીસ કરે છે અને એ પ્રમાણે સિગ્નલ ઓ5રેટ કરે છે. આ ટ્રાફિક સિગ્નલ કુલ ત્રણ મોડમાં કામ કરી શકે છે.મ.ન.પા. દ્વારા ઇન્ટોલ કરેલ સિગ્નલ પૈકી પ્રથમ ત્રણ જંકશન 5રનાં સિગ્નલને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવ્યા હતાં, જેમાં ઢેબરભાઇ ચોક, ત્રિકોણ બાગ અને જયુબેલી ચોકનો સમાવેશ થાય છે. ત્યાર બાદ અન્ય 6 જંકશન કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, રૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, નાગરીક બેંક ચોક, મકકમ ચોક અને સત્ય વિજય આઇસ્ક્રીમ ચોકને પણ આ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવેલ છે.

Read About Weather here

પ્રથમ ત્રણ જંકશન ઢેબરભાઇ ચોક ત્રિકોણ બાગ જયબેલી ચોકનાં ડેટાનું એનાલીસીસ કરતા માલુમ 5ડેલ છે કે આ જંકશનને વિહીકલ એકયુમેટેડ મોડમાં ક્ધવર્ટ કરતાં 35% જેટલો સમયની બચત થયેલ છે.આ જંકશન 5ર કયા રોડ 5ર કેટલા વાહન 5સાર થાય છે, અને કયા પ્રકારના વાહન 5સાર થાય છે તે 5ણ જાણી શકાય છે. આ પ્રકારના ડેટા ઉ5લબ્ઘ થતા ભવિષ્યમાં ટ્રાફિક ડાઇવર્ઝન તેમજ અન્ય વ્યવસ્થા માટે આ ડેટા ખૂબજ ઉ5યોગી થશે.આ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ અન્ય સિગ્નલને 5ણ ટૂંક સમયમાં આ પ્રકારે સ્માર્ટ મોડમાં ક્ધવર્ટ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here