રાજકોટ લઘુતમ તાપમાનમાં વધારો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં સોમવારે લઘુતમ તાપમાન બે ડિગ્રી વધ્યું હતું. આ સાથે જ લઘુતમ તાપમાનનો પારો 23.1 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ ઉપરાંત સવારના ભાગે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. જ્યારે રાત્રિના તાપમાનનો પારો 28.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી સપ્તાહથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ જશે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે ઠંડી શરૂ થાય તે પહેલાં જ રાજકોટમાં દિવસનું તાપમાન 36 ડિગ્રીની ઉપર પહોંચી રહ્યું છે. જેથી સવારે અને રાત્રે ઠંડી તેમજ દિવસમાં ગરમી એમ બેવડી ઋતુ અનુભવાય છે. સૌરાષ્ટ્રમાં ઠંડીનો સૌથી નીચો પારો કેશોદમાં 17.4 ડિગ્રી રહ્યો હતો. આ સિવાય અમરેલી 18.2, ભાવનગર 21.2, દ્વારકા 23.4, ઓખા 24.8, પોરબંદર 19.4, વેરાવળ 21.3, દીવ 18.3, સુરેન્દ્રનગર 22.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન રાજકોટમાં જ સૌથી વધારે રહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here