રાજકોટ બની રહ્યું છે કોરોનામુક્ત

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

રાજકોટમાં કોરોનામુક્ત બની રહ્યું છે. છેલ્લા બે દિવસથી શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજે પણ બપોર સુધીમાં કેસની સંખ્યા શૂન્ય છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42801 પર પહોંચી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 17 દર્દી સારવાર હેઠળ છે. આજે કોવેક્સિનના પ્રથમ ડોઝને 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો શહેરની બે સેશન સાઇટ પર બીજો ડોઝ લઇ શકશે.

જ્યારે કોવિશીલ્ડના પ્રથમ ડોઝને 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો 3 સેશન સાઇટ પર બીજો ડોઝ લઇ શકશે. રાજકોટ શહેરમાં આજે રોજ બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 2945 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1486 સહિત કુલ 4431 નાગરિકોએ રસી લીધી હતી

Read About Weather here

રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે 31 સેશન સાઇટ પર કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here