રાજકોટ કલેકટર દ્વારા વેક્સિનેશનની જાગૃતિ માટે સરાહનીય પહેલ

રાજકોટ કલેકટર વેક્સિન જાગૃતિ માટે સરાહનીય પહેલ
રાજકોટ કલેકટર વેક્સિન જાગૃતિ માટે સરાહનીય પહેલ

ગામડાઓમાં વેક્સીનેશનની કામગીરી વધારવા રાજકોટ કલેકટર રેમ્યા મોહનની કામગીરી

Subscribe Saurashtra Kranti here

હાલમાં દેશભરમાં વેક્સીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ૧૮ થી ૪૪ વર્ષના લોકોની વેક્સીનેશનની કામગીરી શરુ છે ત્યારે ગામડાઓમાં લોકોમાં અંધશ્રધ્ધા અને પુરતી જાગૃતતા ન હોવાથી લોકો વેક્સિન લેવા માટે તૈયાર થતા નથી. તે સમયે રાજકોટ કલેકટર દ્વારા સરાહનીય ફેલ શરુ થઇ છે.

Read About Weather here

ગામડાઓમાં કેટલાક લોકો અફવા-અંધશ્રધ્ધાનાં નામે વેક્સિન નથી લઇ રહ્યા એ ધ્યાને આવતા કલેકટરે ગામડાઓમાં સૌરાષ્ટ્ર યુનિ.ની મનોવિજ્ઞાન ભવનની ટીમને ઉતારી છે. જે લોકોને વેક્સિનને લઈને જાગૃત કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here