રાજકોટમાં છ આઇસ ફેકટરીઓમાંથી પાણીના નમુના લેવાયા

રાજકોટમાં છ આઇસ ફેકટરીઓમાંથી પાણીના નમુના લેવાયા
રાજકોટમાં છ આઇસ ફેકટરીઓમાંથી પાણીના નમુના લેવાયા
વન વીક વન રોડ અંતર્ગત મહાનગરપાલિકાના સોરઠિયાવાડીથી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 34 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્યાન કુલ 4 કિલો એક્સપાયરી થયેલ પેક ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તથા 4 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ આપેલ.

Visit Saurashtra Kranti Homepage here

વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.07-05-2022 ના રોજ શહેરના સોરઠિયાવાડીથી કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ શિવમ ફ્રૂટ્સ-એક્સપાયરી થયેલ ચોકલેટ 4 સલ, નાશ કરેલ તથા લાઇસન્સ બાબતે નોટિસ, શ્રી રામ ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ, ઠા. રજનીકાંત ધીરજલાલ -લાઇસન્સ બાબતે નોટિસ, નીલકંઠ મેડિકલ સ્ટોર-લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા જય ભવાની શીંગ બેકરી, શ્રી ગોકુલ ડેરી ફાર્મ, એ વન સીઝન સ્ટોર, શ્રી ખોડલ સિઝન સ્ટોર, શ્રી બહુચર પાન, જય યોગેશ્ર્વર ડેરી, ગાત્રાળ ટી સ્ટોલ, અશોકવિજય ડેરી ફાર્મ, પૂનમ પાન, સિલ્વર બેકરી, ડાયમંડ શીંગ, મુરલીધર મેડિકલ સ્ટોર, અતુલ આઇસ્ક્રીમ, સપના ડ્રિંક્સ, કેક એન જોય, સદગુરુ જ્યુશ, ગોરધન ભાઈ ગોવિંદજી ચેવડાવાળા, મધુભાઈ ચેવડાવાળા, સત્યમ ડેરી, ઘનશ્યામ પેંડાવાળા, ગાયત્રી ટ્રેડિંગ, દિલિપ ડેરી ફાર્મ, એકોર્ડ હાઇપર માર્ટ, ખોડિયાર કોલ્ડ્રિંક્સ, તુલસી ટી ડેપો, જલારામ ટ્રેડર્સ, કિશાન ડેરી ફાર્મ, પાલવ આઇસક્રીમ, ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, કનૈયા ડેરી ફાર્મ ની સ્થળ પર ચકાસણી કરેલ.

ફૂડ વિભાગ દ્વારા શુક્રવારના રોજ શહેરના રામનગર મેઇન રોડ થોરાળા વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 17 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્યાન કુલ 18 સલ વાસી તથા એક્સપાયરી થયેલ પેક ખાધ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તથા 6 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ આપેલ.

સ્ટાર રાઇટ કિરાણા ભંડારમાંથી પડતર મરચા પાવડર 10 કી.ગ્રા. નાશ કરેલ તથા સ્ટોરેજ બાબતે નોટિસ, મહાલક્ષ્મી એજન્સી -એક્સપાયરી થયેલ નમકીન પેકેટ 6 કી.ગ્રા. નાશ કરેલ તથા સ્ટોરેજ બાબતે નોટિસ, મહાલક્ષ્મી પાણીપૂરી-બાફેલા વાસી બટેટા 2 કી.ગ્રા.નો નાશ, મહાલક્ષ્મી ડેરી -લાઇસન્સ બાબતે નોટિસ, ગેલેક્સી પાન -લાઇસન્સ બાબતે નોટિસ, સીતારામ પાન -લાઇસન્સ બાબતે નોટિસ, જનતા ફૂટવેર જનરલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ, બી. કે. સિઝન સ્ટોર-લાઇસન્સ બાબતે નોટિસ,

Read About Weather here

ખોડિયાર દુગ્ધાલય આઇસક્રીમ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા પટેલ પ્રોવિઝન સ્ટોર, નિલેષ ડેરી ફાર્મ, બાબુભાઇ શીંગવાળા, જય માટેલ સ્વીટ નમકીન, આવકાર પ્રોવિઝન સ્ટોર, ચામુંડા સ્ટેશનરી, ઓડિયા પાન (17)સત્યમ પ્રોવિઝન સ્ટોરની સ્થળ પર ચકાસણી કરેલ. ઉનાળાની ઋતુને અનુલક્ષીને મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ 6 આઇસ ફેક્ટરી દ્વારા વપરાશમાં લેવાતા પાણીની ચકાસણી કરવામાં આવેલ તેમજ બેક્ટેરીઓલોજિકલ ચેકિંગ માટે પાણીના નમૂના લેવામાં આવેલ. જેમાં 4 ફેક્ટરીને હાયજિનિક કન્ડિશન જાળવવા તથા પાણીના રિપોર્ટ હાજર રાખેલ ન હોય જે બાબતે નોટિસ આપવામાં આવેલ.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here