રાજકોટના મવડી પાસે ગટરનું ઢાંકણું ખુલી જતા કાર ફંગોળાઇ!

રાજકોટના મવડી પાસે ગટરનું ઢાંકણું ખુલી જતા કાર ફંગોળાઇ!
રાજકોટના મવડી પાસે ગટરનું ઢાંકણું ખુલી જતા કાર ફંગોળાઇ!

મવડી ચોકડી પાસેનો બનાવ, એરબેગ ખુલ્લી જતા કારચાલકનો બચાવ થયો

શહેરમાં મવડી વિસ્તારમાં ગટરનું ઢાંકણુ ખુલી જતા કાર ફંગોળાઇ ગઇ હતી. જેમાં શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતી મવડી ચોકડી નજીક ગટરનું ઢાંકણું ખુલ્લું રહી જતા નવી નક્કોર કિયા કાર અંદર ખાબકતા ફંગોળાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઘટનાને પગલે બરાબર આ સમયે જ ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલકનો જીવ સ્હેજમાં બચ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.

Read About Weather here

કાર ફંગોળાઈ તે જ સમયે એરબેગ ખુલ્લી જતા કારચાલકનો પણ બચાવ થયો છે. જોકે કારનું સાયલેન્સર નીકળી ગયું હતું અને કારને નુકસાન પહોંચ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here