યાર્ડમાં 7 લાખ કિલો કપાસની આવક!

કપાસના ભાવ રૂ.1800ની અંદર!
કપાસના ભાવ રૂ.1800ની અંદર!
કપાસનો ભાવ રૂ.1900ની સપાટીની આજુબાજુ રહેતા હવે ધીમે- ધીમે યાર્ડમાં કપાસની આવક વધી રહી છે. ગુરુવારે 7 લાખ કિલો કપાસની આવક થઇ હતી.જે બુધવારની સરખામણીએ 4.40 લાખ કિલો વધુ હતી. છેલ્લા કેટલાક સમયથી તલમાં પણ તેજી છે. ગુરુવારે તલના ભાવ રૂ.3200ની સપાટીએ સ્થિર રહ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

યાર્ડમાં મગફળી, કપાસ સહિતની વિવિધ જણસીની આવક વધી રહી છે. દિવાળી પછી શરૂ થયેલા મુહૂર્તના સોદાની સરખામણીએ અત્યારે કપાસની આવક વધારે છે. આમ છતાં હજુ કપાસિયા તેલના ભાવમાં નજીવો ઘટાડો આવ્યો છે. ગુરુવારે કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો આવ્યા બાદ તેલનો ડબ્બો રૂ.2350એ પહોંચ્યો હતો. જ્યારે સિંગતેલમાં રૂ.5ના ઘટાડા સાથે તેલનો ડબ્બો રૂ. 2685, પામોલીન તેલમાં રૂ.25નો ઘટાડો આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here