મા તુજે સલામ…!

મા તુજે સલામ...!
મા તુજે સલામ...!
આ વીડિયો ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરવા સાથે આનંદ મહિન્દ્રાએ મા તુજે સલામ લખ્યું છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વીડિયો જોયા બાદ ખરેખર આ શિર્ષક સાર્થક થતું હોય તેવું લાગે છે.ગામની બહાર અવાવરું જગ્યાએ ટીટોડીએ ઈંડા મૂક્યા છે. તેની પાસે ટીટોડી બેઠેલી છે. થોડે દૂર જેસીબી આવતું જોઈ ટીટોડી આ ઈંડા પર બેસી જાય છે.

<strong>મા તુજે સલામ...</strong><strong>!</strong> મા

Read About Weather here

પોતાના ઈંડાને બચાવવા માટે જોર જોરથી અવાજ કરવા લાગે છે. પછી ધીમે ધીમે જેસીબી પાછળ જતું રહે છે. જેસીબી એકદમ ઈંડાની નજીક આવી જાય છે છતાં ટીટોડી ટસની મસ થતી નથી. પોતાની પાંખો ફેલાવીને ઈંડા પર બેસી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here