માંડ-માંડ યુવકનો જીવ બચ્યો…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આખલોએ તેના સિંઘડામાં ભરાવીને યુવકે પછાડી અને ઢસડીને વારંવાર હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકોએ આખલાને ભગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આસામના ઉત્તરી ગુવાહાટીમાં ગુસ્સે ભરાયેલા આખલાએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.જો કે, આખલો યુવક પર તૂટી પડ્યો હતો. આખલાના હુમલાને જોઈને યુવકનું બચવું મુશ્કેલ લાગતું હતું.

Read About Weather here

જો કે, સદનસીબે યુવકનો જીવ બચી જતાં તે ચહેરા પર મુસ્કાન સાથે બહાર આવ્યો હતો. આ ઘટનામાં યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here