મહિલાએ કુતરા સાથે લગ્ન કરી લીધા…!

મહિલાએ કુતરા સાથે લગ્ન કરી લીધા...!
મહિલાએ કુતરા સાથે લગ્ન કરી લીધા...!
યુનાઈટેડ કિંગડમમાં એક મહિલાએ ૪૭ વર્ષની ઉંમરમાં પતિને છૂટાછેડા આપીને પાલતૂ કુતરા સાથે લગ્ન કરી લીધા હતા. તેના પોતાનો હમસફર બનાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જવા કોઈ નવી વાત નથી. પણ જો કોઈ પતિને છોડી પોતાના પાલતૂ જાનવર સાથે લગ્ન કરે તો થોડી વાર વિચારવા જેવી બાબત લાગે.

અમાંડા રોજર્સ નામની આ મહિલાનો દાવો છે કે, તે પોતાના ડોગી સાથે લગ્ન કર્યા બાદ ખૂબ ખુશ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તેણે વર્ષ ૨૦૧૪માં ધૂમધામથી લગ્ન કર્યા હતા

અને ૨૦૦ લોકોની સામે પોતાના ડોગી શેબાને પોતાનો હમસફર બનાવ્યો હતો. આ મહિલા મૂંગા જાનવર સાથે એટલી સરસ લાઈફ જીવી રહી છે કે, તેણે કહી દીધું કે, આટલા વર્ષના લગ્નજીવનમાં તે કયારેય આટલી ખુશ નહોતી.

ક્રોએશિયાની રહેવાસી અમાડાં પતિથી છૂટાછેડા લીધા બાદ એકલી રહેતી હતી. પછી તેણે એક દિવસ પોતાની પેટ ડોગી શેબા સાથે એકદમ રીતિ રિવાજ સાથે લગ્ન કરી લીધા. તેણે તેની સાથે જીવવા મરવાની કસ્મો ખાધી.

તેને કિસ કરી પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યો. હવે અમાંડાનું કહેવુ છે કે, શેબા તેની જીંદગીનો મહત્વનો ભાગ છે. તે તેને હસાવે છે, ખુશ રાખે છે. ઉદાસીમાં સહારો આપે છે. તેને કયારેય તંગ નથી કરતો અને ખાસ ખ્યાલ રાખે છે.

અમાંડા આ અંગે જણાવે છે કે, તેને શેબાની આંખોમાં સાચ્ચો પ્રેમ દેખાઈ રહ્યો છે. તેની સાથે તેનો ગાઢ સંબંધ છે. તેણે મને લાઈફ પાર્ટનર બનાવવા માટે દ્યૂંટણીયે બેસીને પ્રપોઝ કર્યુ હતું.

Read About Weather here

તેનો જવાબ તેણે પોતાની પૂંછડી હલાવીને આપ્યો હતો. અમાંડા આ લગ્નથી ખૂબ ખુશ છે.મજાની વાત તો એ છે કે, અમાંડા કહે છે કે, શેબાને પણ તેમના લગ્ન વિશે ખબ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here