મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા સુરતમાં તંત્રની ચિંતા વધી

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા સુરતમાં તંત્રની ચિંતા વધી
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા સુરતમાં તંત્રની ચિંતા વધી

સુરતમાં હાલ કોરોનાના કેસો સિંગલ ડિજીટમાં આવી રહૃાા છે.

પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસો વધવા લાગ્યા છે. જેના કારણે સુરત શહેરની ચિંતા વધી ગઈ છે. મહારાષ્ટ્રથી સુરત લગભગ પંદૃર હજાર લોકો રોજ આવે છે.આ ચિંતા એટલા માટે પણ વધી ગઈ છે કે પહેલી લહેરમાં સુરતની હોસ્પિટલોમાં મહારાષ્ટ્રના 40 ટકા અને બીજી લ્હેરમાં 60 ટકા દૃર્દૃીઓ દૃાખલ હતા.

Subscribe Saurashtra Kranti here

જેમાં નંદૃુરબાર, ધુલીયા અને ચંદ્રપુરના દૃર્દૃીઓ સુરત સારવાર માટે આવતા હતા. જેના કારણે સારવારની સુવિધાઓ ખૂટી પડી હતી.પરંતુ હવે જયારે મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસો વધી રહૃાા છે ત્યારે સુરતને સતર્ક રહેવાની જરૂર છે.

જેને લઈને તૈયારીઓ શરૂ કરી દૃેવામાં આવી છે. તંત્ર દ્વારા જો જરૂર પડે તો નજીકના રાજ્યોમાંથી સુરત આવનારા લોકો પર પ્રતિબંધ મુકવાની પણ તૈયારી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં એક હજાર બેડની કોરોના હોસ્પિટલમાં એક ડિલિવરી રૂમ, બે ઓપરેશન થિયેટર બનાવવામાં આવશે.

આ ઉપરાંત એક એક વોર્ડ પીઆઈસીયુ અને એનઆઈસીયુના હશે .આ જ રીતે શહેરના બાળકો માટે ૨ હજાર સામાન્ય બેડ, દૃોઢસો પીઆઈસીયુ બેડ, અને 200 બેડ કરતા વધુ એનઆઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવૈ છે.

ત્યાંજ 350 પીડિયાટ્રિક ડોક્ટરોની ટિમ પણ છે. જે અન્ય ડોક્ટરોને ટ્રેઈન કરશે. 3 હજાર નર્સીંગ સ્ટાફને તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં 7 થી 8 હજાર બેડ પણ કોરોના દૃર્દૃીઓ માટે તૈયાર છે.

સુરતમાં ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાંથી એકવીસ હજાર મુસાફરો આવે છે. જેમાંથી 9 હજાર મુસદ્દો મહારાષ્ટ્ર્ના હોય છે. મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય શહેરો માંથી આવનારી લગભગ 70 ટ્રેન સુરત સ્ટેશન પર રોકાય છે.

મનપા સુરત સ્ટેશન પર મુંબઈથી આવનારા મુસાફરોનું એન્ટિજન ટેસ્ટ કરે છે. આવા લગભગ ૨ હજાર ટેસ્ટ જ થઇ શકે છે.એક ટ્રેનના મુસાફરોના ચેકીંગ માટે લગબઘ દૃોઢ કલાક લાગે છે.

તેવામાં અન્ય ટ્રેનના મુસાફરોને વગર ટેસ્ટિંગથી જવા દૃેવામાં આવે છે. રોજ 3 એસટી બસોથી મહારાષ્ટ્રમાં 500 કરતા વધારે લોકો આવે છે. તે જ પ્રમાણે લગભગ 80 બસોમાં 3 હજાર કરતા વધુ મુસાફરો આવે છે.

300 થી 400 ખાનગી વાહનોથી એક હજાર કરતા વધુ લોકો અવરજવર કરે છે. તેવામાં ખાનગી વાહનોથી આવનારા લોકોના તો ટેસ્ટ પણ નથી કરવામાં આવી રહૃાા.શહેરમાં કોરોનાની પહેલી લહેરમાં માર્ચ ૨૦૨૦થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી હતી.

ફેબ્રુઆરીમાં 53,500 પોઝિટિવ દૃર્દૃીઓ નોંધાયા હતા. 1137 વ્યક્તિઓના મોટ થયા હતા. 51800 દૃર્દૃીઓ સાજા થયા હતા. બીજી લહેર માર્ચ 2021 થી મેં સુધી 8769 કેસ સામે આવ્યા હતા.

Read About Weather here

937 વ્યક્તિઓના મોટ થયા હતા. 84223 દૃર્દૃીઓ સાજા થયા હતા. બંને લહેરમાં 8 હજાર કરતા વધુ દૃર્દૃીઓ મહારાષ્ટ્રના હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here