મહાનગરપાલિકાની ફાયર સર્વિસ ટીમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
 ખાતે ગર્વ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતની ફાયર સર્વિસના અધિકારી અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા સૌ પ્રથમવાર આયોજન રાજ્ય લેવલે કરવામાં આવેલ જેમાં રાજકોટ ફાયર સર્વિસ ટીમની શ્રેષ્ઠ કામગીરી બદલ ગર્વ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ એવોર્ડ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સીના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરએ  હતો. આ એવોર્ડ બદલ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

Read About Weather here

આ એવોર્ડમાં  રાજ્યના શહેરી વિકાસમંત્રી વિનોદ મોરડીયા, ગાંધીનગર મેયર તેમજ તેના પદાધિકારીઓ, ગાંધીનગર કમિશનર  બોલીવુડ પ્રખ્યાત અભિનેત્રી અમિષા પટેલ અને આદિત્ય પંચોલી, ઈંઋઊના ફાયર એડવાઇઝર સહિતની તેમની ટીમ તેમજ ગુજરાત ફાયર સર્વિસના ડાયરેક્ટર હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here