મનપાની વેરા વસુલાત: રૂ.1.10 કરોડની રિકવરી

મનપાની વેરા વસુલાત: રૂ.1.10 કરોડની રિકવરી
મનપાની વેરા વસુલાત: રૂ.1.10 કરોડની રિકવરી

વોર્ડ નં.1 થી 16 માં વેરા વસુલાત શાખા દ્વારા 32 મિલકતોને સીલ કરાઈ તેમજ 143 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકરાઈ

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા 32- મિલ્કતોને સીલ કરેલ તથા 1-નળ કનેકશન કપાત તથા 143-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.1.10 કરોડ રીકવરી કરી હતી જેમાં વોર્ડ નં-1 માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ જાસલ કોમ્પ્લેક્ષ માં 1-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.54,750 રામાપીર ચોક પાસે આવેલ 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. રૈયા રોડ વિસ્તારમાં 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 2 માં સદર બજારમાં આવેલ ઓરબીટ કોમ્પ્લેક્ષમાં 3-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. જવાહર રોડ પર આવેલ એમ્બેસી ટાવર માં 2-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. સદર બજારમાં 10-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. શારદાબાગ પાસે આવેલ 2-યુનિટને નોટીસ આપેલ. નુતન પ્રેસ રોડ પર 4-યુનિટને નોટીસ આપેલ. વોર્ડ નં- 4 માં મધુવન સોસાયટી માં 4-યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2.00 લાખ કુવાડવા રોડ 1-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપતા રીકવરી રૂ.87,000 ન્યુ શક્તિ સોસા. 1-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.1.50 લાખ. શ્રી રામપાર્ક માં આવેલ 1-યુનિટને સીલ કરતા રીકવરી રૂ.1.43 લાખ. ડી માર્ટ વાળા રોડ પર 8-મિલ્કતોને નોટીસ આપેલ. લાતી પ્લોટ વિસ્તારમાં 7-યુનિટને સીલ મારેલ.
વોર્ડ નં- 5 માં કુવાડવા રોડ 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.50,000 પેડક રોડ પર આવેલ 8-યુનિટ ને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2.40 લાખ.
વોર્ડ નં-6 માં સંતકબીર રોડ પર આવેલ 1-યુનિટ નોટીસ આપતા રીકવરી રૂ.49,000 પરસુરામ ઇન્ડ. એરીયામાં આવેલ 4-યુનિટને નોટીસ આપેલ. તથા 1-યુનિટને સીલ મારેલ. માંઢા ડુંગર વિસ્તારમાં 2-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.70,000. વોર્ડ નં-7 બોબ્મે હોટલ ચોક પાસે આવેલ નોવોસ બિલ્ડીંગ માં 2-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂ.1.20 લાખ ભક્તિનગર સ્ટેશનપ્લોટ પાસે આવેલ નક્ષત્ર-6 બિલ્ડીંગમાં 8-યુનિટને નોટીસ આપેલ તથા 5-યુનિટને સીલ મારેલ. બોબ્મે હોટલ ચોક પાસે આવેલ અજંતા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ માં 1-યુનિટને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ રોનક કોમ્પ્લેક્ષ માં 1-યુનિટને સીલ મારેલ. ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટને સીલ મારેલ. વિજય પ્લોટ વિસ્તારમાં 4-યુનિટને નોટીસ આપેલ. ગોંડલ રોડ પર આવેલ અમર કોમ્પ્લેક્ષ માં 2-યુનિટને સીલ મારેલ.

Read About Weather here

તેમજ વોર્ડ નં-8 થી 15 માં પણઆ કામગીરી હાથ ધરાઈ હતી. સે.ઝોન દ્વારા કુલ -19 મિલ્કતોને સીલ મારેલ તથા 64-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.24.45 લાખ. વેસ્ટ ઝોન દ્વારા કુલ-2 મિલ્કતને સીલ મારેલ તથા 29-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.54.81 લાખ. ઇસ્ટ ઝોન દ્વારા કુલ -11 મિલ્કતને સીલ મારેલ તથા 1-નળકનેકશન કપાત તથા 50 -મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.31.22 લાખ. આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 32- મિલ્કતોને સીલ કરેલ તથા 1-નળ કનેકશન કપાત તથા 143-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.1.10 કરોડ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશનર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે. તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here