ભીની માટીમાં ઠંડક માણતાં સાવજો…!

ભીની માટીમાં ઠંડક માણતાં સાવજો…!
ભીની માટીમાં ઠંડક માણતાં સાવજો…!
ધોમધખતો ઊનાળો માનવી જ નહીં વન્ય પ્રાણીઓ ખાસ કરીને સાવજોને પણ અકળાવતો હોય છે. ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાં આજે સાંજે 6:15 વાગ્યે એક સાથે 13 સાવજોનું ગૃપ વોટર પોઇન્ટની ટાંકીમાંથી છલકાયેલા પાણીથી ભીની થયેલી માટીની ઠંડક માણતું જોવા મળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

સફારી ગાઇડ કમ ફોટોગ્રાફર જીતુભાઇ સીંધવે એ તસવીરને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.ડેડકડી વિસ્તારનું આ 16 સીંહોના આ ગૃપમાં હાલ 2 નર, 5 સિંહણ અને 9 બચ્ચાં છે. આ 9 બચ્ચાં 3 નર થકી જન્મ્યાં છે.

Read About Weather here

પણ એક નર હાલ એ ગૃપથી છૂટો પડી ગયો છે. ખુબીની વાત એ છેકે, આ પાંચેય સિંહણ બહેનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here