બ્રેકીગ ન્યુઝ મોરબીમાં તિવ્રતાનો ભૂકંપ…!

બ્રેકીગ ન્યુઝ મોરબીમાં તિવ્રતાનો ભૂકંપ...!
બ્રેકીગ ન્યુઝ મોરબીમાં તિવ્રતાનો ભૂકંપ...!
મોરબીથી ૩૫ કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ તરફ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

મોરબીમાં ગત રાત્રીના ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને મીઠી નીંદર માણતા કે માણવા જઇ રહેલ અનેક લોકોએ આંચકો અનુભવ્યો હતો.

Read About Weather here

રાત્રે ૧૧.૩૪ કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા ૩.૨ની નોંધાઇ હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here