બ્રેકીંગ ન્યુઝ નાસાએ મેળવી સૌથી મોટી સફળતા…!

બ્રેકીંગ ન્યુઝ નાસાએ મેળવી સૌથી મોટી સફળતા...!
બ્રેકીંગ ન્યુઝ નાસાએ મેળવી સૌથી મોટી સફળતા...!
અમેરિકન અવકાશી સંસ્થા નાસાએ પહેલી વખત અતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડવામાં સફળતા મેળવી છે. ભવિષ્યમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે માનવ જાત પ્રયાસ કર રહી છે

Visit Saurashtra Kranti Homepage here

અને આ દિશામાં નાસાએ એક મહત્વનુ ડગલુ ભર્યુ છે. નાસાનુ કહેવુ છે કે, અવકાશ યાત્રીઓએ તેમાંથી એક સારી વાનગી બનાવીને તેનો આનંદ પણ લીધો છે. નાસાએ કહ્યુ હતુ કે, અંતરિક્ષના સ્પેસ સ્ટેશન પર શાકભાજી ઉગાડવા માટેનો આ પહેલો પ્રયોગ છે

અને અંતરિક્ષમાં જેટલા પણ અખતરા થયા છે તેમાં આ પ્રયોગ સૌથી પડકારજનક હતો. આ કેપ્સીકમ ન્યૂ મેક્સિકો સ્ટેટમાં જોવા મળતા સાંડિયા નામના મરચા અને બીજી એક પ્રજાતિને ભેગી કરીને ઉગાડવામાં આવ્યા છે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, કેપ્સીકમને બીજા શાકભાજીની સરખામણીએ અંતરિક્ષમાં ઉગાડવુ મુશ્કેલ મનાય છે. દરમિયાન અંતરિક્ષમાં સ્પેશ સ્ટેશનમાં અવકાશાયાત્રી મેગન મેકઆર્થરે મરચુ તોડવાથી માંડીને તેનુ ડિનર બનાવતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.  કારણકે તે ઉગવામાં વધારે સમય લેતુ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here