બે અલગ-અલગ કારમાંથી 420 બોટલ દારૂ ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ: આરોપી ફરાર

બે અલગ-અલગ કારમાંથી 420 બોટલ દારૂ ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ: આરોપી ફરાર
બે અલગ-અલગ કારમાંથી 420 બોટલ દારૂ ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ: આરોપી ફરાર

ફિલ્મી ઢબે કારનો પીછો કરીને 90 બોટલ અને રામનાથ મંદિર પાસેથી બિનવારસી કાર માંથી 330 બોટલ સહિત કુલ 9 લાખથી વધુનો મુદામાલ જપ્ત: આરોપીની શોધખોળ શરૂ કરાઇ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં બે અલગ-અલગ જગ્યાએ રેડ પાડીની 420 બોટલ દારૂ સહિત કુલ 9 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ફરાર થયેલ આરોપીની શોધખોળ આદરી હતી. પહેલા બનાવ જોઇએ તો સવારે માર્કેટીંગ યાર્ડ પાસે સંતકબીર રોડ પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે સમયે સીલ્વર કલરની કવાલીસ ગાડી સર્વીસ રોડ તરફથી પુરઝડપે જતા પોલીસે તેનો પીછો કરતા ચાલક

Visit Saurashtra Kranti Homepage here

રામનાથ મહાદેવના મંદિર પાસે કારને બિનવારસી હાલતમાં મુકી જતો રહ્યો અને ગાડી ચેક કરતા ઇંગલિશ દારૂ મેકડોવેલ્સનં.1ની 198 બોટલ કિ.રૂ 79200, ઓલ સેસન ગોલ્ડન કલેકશનની 132 બોટલ કિ.રૂ 66000 અને ટોયટા કંપનીની સીલવર કલરની કવાલીસ કાર કિ.રૂ.350000 સહિત કુલ 4,95,000નો મુદામાલ કબ્જે કર્યો હતો અને અજાણ્યા કાર ચાલક ્રડ્રાઇવર સામે ગુન્હો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Read About Weather here

બીજા બનાવમાં જુના માર્કેટીંગ યાર્ડ પાસેના સર્વિસ રોડ પરથી સ્કોડા લોરા કારને બાતમીને આધારે અટકાવતા કારના ચાલકે કાર ઉભી ન રાખી અને ભાગી છુટ્યો તેનો પીછો કરતા આશરે 7 કિલોમીટર આજી.પોસ્ટેથી આગળ પેટ્રોલપંપ પાસે બીજી ગાડી સાથે અકસ્માત કરીને અંધારાનો લાભ લઇને આરોપી નાસી છુટ્યો હતો કારની તપાસ કરતા મેકડોવેલ્સ નં.1ની 90 બોટલ કિ.રૂ.36000 અને સ્કોડા કાર કિ.રૂ.4 લાખ સહિત કુલ 4.36.000નો મુદામાલ કબજે કરીને અજાણ્યા આરોપી સામે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here